વાવની મહેક ન્યુઝ નેટવર્ક
વાવ
નવ રચિત વાવ થરાદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નુ પરીણામ મોટા ભાગે ભાજપ નો ભગવો લહેરાયો
આઠ તાલુકા પંચાયત માંથી છ તાલુકા પંચાયતમાં ભાજપ તો બે તાલુકા પંચાયત કોગ્રેસના ફાળે
થરાદ તાલુકા પંચાયત
ભાજપ 23,
1 કોગ્રેસ
રાહ તાલુકા પંચાયત
12 ભાજપ 4 કોગ્રેસ
વાવ તાલુકા પંચાયત
10 ભાજપ 6 કોગ્રેસ
ધરણીધર તાલુકા પંચાયત
12 ભાજપ, 2 કોગ્રેસ, 2 અપક્ષ
સુઈગામ તાલુકા પંચાયત
9 ભાજપ 7 કોગ્રેસ
ભાભર તાલુકા પંચાયત
10 ભાજપ 7 કોગ્રેસ 1 અપક્ષ..
લાખણી તાલુકા પંચાયત
7 ભાજપ 13 કોગ્રેસ 1અપક્ષ..
તાલુકા પંચાયત કોગ્રેસ બનશે
દિયોદર તાલુકા પંચાયત
12 કોગ્રેસ અને 10 ભાજપ વાવ થરાદ જીલ્લામાં લાખણી તાલુકા પંચાયત અને દિયોદર તાલુકા પંચાયત કાંગ્રેસ ના હાળે
રીપોર્ટ વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ
Post Views: 127







