વાવની મહેક ન્યુઝ નેટવર્ક
વાવ
નવ રચિત વાવ થરાદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં બે નગર પાલિકા બંને ઉપર ભાજપનો કબજો
વાવ થરાદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ખુરશી હાંસલ કરવા માટે ભાજપ અને કાંગ્રેસે એડી ચોંટી નુ જોરદાર પ્રદર્શન કર્યું હતું જેમાં જે વાવ થરાદ જીલ્લામાં 8 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા નો સમાવેશ થાય છે જેમાં 8 તાલુકા પંચાયત સીટ માંથી બે તાલુકા પંચાયત સીટ ઉપર કાંગ્રેસ નો કબજો થયો છે ત્યારે આ બને સીટો ઉપર કાંગ્રેસ કબજો કરવા માં સફળ રહ્યું છે અને 6 તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ સફળ રહ્યું છે સાથે નગરપાલિકા ની જો વાત કરીએ તો થરાદ અને ભાભર એમ બને નગરપાલિકાઓ ઉપર ભાજપ સફળ રહ્યું છે જ્યારે ભાભર બનાસકાંઠા કાંગ્રેસ સાસંદ ગેનીબેન ઠાકોર નો ગઢ ગણાતા એવા ભાભર માં કાંગ્રેસ ના સુપડા સાફ થઈ ગયાં છે તો આમ આ બને નગરપાલિકાઓ ઉપર ભાજપ ની સફળતા પ્રાપ્ત થાય છે
રીપોર્ટ
વાવની મહેક ન્યુઝ નેટવર્ક વાવ







