બનાસકાંઠા જીલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા..!

વાવની મહેંક ન્યૂઝ વેબ

બનાસકાંઠા જીલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા..!

 

ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ..!

 

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ..!

 

દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ભય..!

 

ભૂકંપને લઈ અત્યારસુધી કોઈ જાનહાનિ કે નુકશાન નહીં..!

 

પાલનપુરથી ૩૪ કિલોમીટર ઉત્તર પ્રશ્ચિમમાં નોંધાયું કેન્દ્ર બિંદુ..!

 

૩.૩ કિલોમીટરની ઊંડાઈ પર નોંધાયું ભૂકંપનું કેન્દ્ર બિંદુ

રીપોર્ટ બાય વાવની મહેંક ન્યૂઝ વેબ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો

Also Read