વાવ પી એમ પ્રાથમિક શાળા નં 2 માં 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ

  • પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2 માં 78 માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ્મપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.હતી જેમાં વહેલી સવારે બાળકો દ્વારા ગામમાં પ્રભાતફેરી કરી સમગ્ર વાતાવરણને દેશ ભક્તિના ગીતોથી ગુંજાયમાન બનાવી દીધું.હતુ ત્યારે એસએમસીના સભ્યો, વાલીગણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા.હતા  કાર્યક્રમ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

રીપોર્ટ વિષ્ણુ સોની વાવ

Also Read