વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ
તા 17/08/2024
બનાસડેરીની 56મી સાધારણ સભા યોજાઇ હતી
એશિયાની સૌથી મોટી બનાસડેરીની દિયોદર તાલુકાના સણાદર ખાતે 56 મી સાધારણ સભા યોજાઇ હતી જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ઉપસ્થિત તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ પાર્ટી ના હોદેદારો કર્મચારીઓ તથા પશુપાલક માતાઓ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બનાસડેરીની સાધારણ સભામાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પશુપાલકોને સૌથી મોટો ભેટ આપતાં 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો જેમાં બનાસડેરી દ્વારા 18.52 ટકા ભાવવધારાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હર મંડળી ને ડિબેન્યર તરીકે 100 કરોડ ચુકવાશે
રીપોર્ટ બાય વાવની મહેક ન્યૂઝ વેબસાઈટ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583