બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનુ આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી
બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી છે લાંબા સમય બાદ ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે વરસાદથી મુરઝાયેલા પાકોને જીવતદાન મળ્યું છે વાવ ભાભર સુઈગામ તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં વાવ તાલુકાના વિસ્તારમાં મોસમનો પહેલો વરસાદ નહીવત હોવાથી ખેડૂતો નો જીવ તાળવે ચોંટી ગયો હતો ત્યારે લાંબા સમય બાદ ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે જેમાં વાવ તાલુકાના વિસ્તારમાં મોસમનો બીજો વરસાદ જોવા મળતા ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
રીપોર્ટ બાય
વાવની મહેંક ન્યૂઝ વેબ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583